ગુજરાતી સાહિત્ય (ભાગ - ૨)
મીરાંબાઈ
● જન્મ : મેડતા ( રાજસ્થાન)
● પિતા : રત્નસિંહ
● પતિ : ભોજરાજા (સંગ્રામસિંહના પુત્ર)
● સાસરું : મેવાડ
● કર્મભૂમિ : વૃંદાવન - દ્વારકા
● મૃત્યુ : દ્વારકા
● ઉપનામ : જનમ જનમની દાસી , પ્રેમદિવાની
મીરાંબાઈ વિશે થોડી માહિતી
◆ મહારાણા પ્રતાપની કાકી થાઈ
◆ તુલસીદાસ સાથે પત્રવ્યવહાર
◆ ભોજરાજા સાથે લગ્ન બાદ થોડા સમયમાં વિધવા
◆ દિયર વિક્રમાદિત્ય દ્વારા ત્રાસ
◆ પેહલા મીરાંબાઈ પોતાના ગુરુ બનાવવા જીવા ગોસાઈ પાસે ગયા પરંતુ પોતે સ્ત્રી હોવાથી ગુરૂ બનાવની ના પાડી
◆ સંત રોહિદાસને ગુરુ બનાવ્યા
◆ ગુજરાતી ભાષામાં 2500 જેટલા પદો રચ્યા
◆ બ.ક.ઠાકોરે મીરાંબાઈના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી બતાવી
◆ ગુજરાતી ભાષાની પ્રથમ કવિયત્રી મનાય છે.
મહત્વની કૃતિઓ
1) નરસિંહજી કા માયરા (કુવારબાઈનું મામેરું જેવી)
2) સત્યભામાનું રુસણુ
3) કૃષ્ણભક્તિના પદો
મહત્વની પંક્તિઓ
ચાવી. પંક્તિઓ
મીરા રામને કહે રામ રાખે તેમ રહીયે ઓધવજી
આ લાકડી લેને તારી લાકડી
અને રમકડું રામ રમકડું જડ્યું
તો જૂનું થયું જૂનું રે થયું દેવળ જૂનું રે થયું
મુજ આવડાને મુજ આવડાને મોટી નિરાંત
હવે મને મને ચાકર રાખોજી
મુખ મુખડાની માયા લાગી
ઝેર પીધા ઝેર તો પીધા જાણી જાણી
બચાવે મેરે ગોપાલ મેરે તો ગિરધર ગોપાલ