ગુજરાતી સાહિત્ય (ભાગ -૧)
નરસિંહ મહેતા
નરસિંહ મહેતાં
જન્મ. : તળાજા (ભાવનગર)
કર્મભૂમિ : જૂનાગઢ
પિતા. : કૃષ્ણદાસ. માતા : દયાકુવર
વર્ણન:
● પિતા કૃષ્ણદાસ માતા દયાકુવરને બે પુત્રો હતા.
1) બંસીધર અને 2) નરસિંહ
● નરસિંહ મહેતાના લગ્ન માણેકબાઈ સાથે થયા અને તેમને એક પુત્ર અને એક પુત્રી હતી
પુત્ર : શામળદાસ , પુત્રી : કુવારબાઈ
★ નરસિંહ મહેતાની કૃતિઓ
1) શામળદાસનો વિવાહ
2) કુવારબાઈનું મામેરું
3) સુદામચારિત્ર
4) ગોવિંદગામન
5) હૂંડી
6) શ્રાદ્ધ
7) ભક્તિપદારથ
નરસિંહ મહેતાની જાણીતી પંક્તિઓ
ચાવી. પંક્તિઓ
કાનજી કહે છે કાનજી તારી મા કેશે
ભુતળમાં ભૂતળ ભક્તિપદારથ મોટું
અખિલ બ્રહ્માડમાં અખિલ બ્રહ્માડમાં એક તું જ
જળકમળ માં જળકમળ છાંડી જાને બાલા
નાગરમાં નાગર નંદજી ના લાલ
ગગનમાં નિરખને ગગનમાં
પ્રેમરસરૂપી પ્રેમરસ પાને રે તું પ્રેમરસ
શ્રી વિષ્ણુ વૈષ્ણવજન તો તેને કહીયે
ઉંચી મેડીએ બેસી ઉંચી મેડી તે મારા સંતની
બધાનું ભલું કરે છે
અન્ય વર્ણન
● તેઓ જૂનાગઢ ના રાજા રા'માંડલીક અને મહારાષ્ટ્ર ના સંત જ્ઞાનેશ્વર ના સમકાલીન હતા.
● ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન સુંદમચારિત્ર તેમને લખ્યું
● ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફીલ્મ : નરસિંહ મહેતા
ખૂબ જ હેલ્પફુલ છે
ReplyDeleteKeep it up bro we are with you
ReplyDelete